ફુડ એન્ડ ડ્રગ્સના અધિકારીઓને ડીસાના ધારાસભ્ય શ્રી શશીકાંત પડ્યાએ : 02-04-2022
- ફુડ એન્ડ ડ્રગ્સના અધિકારીઓને ડીસાના ધારાસભ્ય શ્રી શશીકાંત પડ્યાએ ધમકાવીને ડીસામા અખાદ્ય ચણાના વેપારીની પેઢી પર રેડ પાડતા અટકાવ્યા અને ભગાડી મુક્યા.– મનહર પટેલ
- સરકારી અધિકારીઓને ફરજના સ્થળથી ભગાડી મુકવાના ગુનામા તેમજ સતા અને પદનો ગેરઉપયોગ કરવા બદલ મા.ધારાસભ્યશ્રીને ધારાસભ્ય પદેથી દુર કરવામા આવે.– મનહર પટેલ
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો