ફીક્ષ પગાર, કોન્ટ્રકટપ્રથા, આઉટ સોર્સિંગના નામે નજીવા વેતનથી થતું આર્થિક શોષણ : 05-03-2019

  • ગુજરાતના યુવાનોના હિતમાં ભાજપ સરકારે સુપ્રીમ કોર્ટમાં કરેલી રીટ પીટીશન પરત ખેંચી યુવાનોનું આર્થિક શોષણ બંધ કરે
  • ભાજપ સરકાર દ્વારા ગુજરાતના પાંચ લાખ કરતાં વધુ યુવાન-યુવતીઓનું સહાયકપ્રથા અને પંદર લાખ કોન્ટ્રકટપ્રથા, આઉટ સોર્સિંગના નામે મોટા પાયે આર્થિક શોષણ થઇ રહ્યું છે

રાજ્યના નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિન પટેલે ફિક્સ પગારના કર્મચારીઓના નજીવા પગાર વધારાની જાહેરાત કરી છે. ત્યારે ગુજરાતના લાખો યુવાનોના હક્ક અને અધિકાર માટે ભાજપ સરકારે સુપ્રીમ કોર્ટમાં કરેલી અરજી તાત્કાલિક પરત ખેંચવાની માંગ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડૉ.મનીષ દોશી

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note