“ફડણવીસ સરકારે લંડન સ્થિત ડો બાબા સાહેબનુ ઘર ૪૦ કરોડમા બ્રિટીશ સરકાર : 07-05-2022
- ફડણવીસ સરકારે લંડન સ્થિત ડો બાબા સાહેબનુ ઘર ૪૦ કરોડમા બ્રિટીશ સરકાર પાસેથી ખરીદીને તેમને સાચી સ્મરણાંજલી આપી છે, તે બદલ તેમને સલામ કરુ છુ.. મનહર પટેલ
- ગુજરાત સરકાર પણ ફડણવીસ સરકારના કાર્યને આગળ વધારે, રાષ્ટ્રપિતા પુ મહાત્મા ગાંધીજીનુ અને સરદાર વલ્લભભાઇ પટેલનુ લંડન ખાતેનુ ઘર ખરીદીને ગુજરાતને ગૌરવ અપાવે. – મનહર પટેલ
- રાજ્ય સરકારને સરદાર વલ્લભભાઇ પટેલ મોટેરા સ્ટેડીયમ ઉપરથી સરદાર સાહેબની તકતી ઉખાડતી વખતે તેમના ર્હદયમા ઉજરડા ન પડ્યા? – મનહર પટેલ
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો