ફટાકડા પાકિસ્તાનમાં નહીં, ભારત અને ગુજરાતમાં ફૂટ્યા: શક્તિસિંહ ગોહિલ
બિહારમાં મહાગઠબંધનની જીત થશે તો પાકિસ્તાનમાં ફટાકડા ફુટશે તેવી અમિત શાહ દ્વારા બિહારના ચૂંટણી પ્રચાર દરમિયાન કરાયેલી ટીપ્પણીનો જવાબ આપતા કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવકત્તા શકિતસિંહ ગોહિલે જણાવ્યું હતું કે અમિત શાહને બિહારના પરિણામો પછી ફુંટતા ફટાકડાનો અવાજ સંભાળાતો હશે. ફટાકડા પાકિસ્તનામાં નહીં, પણ ગુજરાત, બિહાર અને ભારતભરમાં ફુટી રહ્યા છે.
http://www.divyabhaskar.co.in/news-ht/MGUJ-GAN-OMC-congress-leader-and-obc-leader-alpesh-thakor-opinion-on-bjp-loss-in-bihar-electi-516409.html?seq=2