પ. પૂ. પ્રમુખ સ્વામી મહારાજના અંતિમ દર્શને સાળંગપુર ખાતે : 17-08-2016

બોચાસણવાસી અક્ષર પુરષોત્તમના વડાશ્રી પ. પૂ. પ્રમુખ સ્વામી મહારાજના અંતિમ દર્શને સાળંગપુર ખાતે અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષા શ્રીમતી સોનિયા ગાંધીના રાજકીય સચિવશ્રી અહમદભાઈ પટેલ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી, એ.આઈ.સી.સી.ના પ્રવક્તા શ્રી શક્તિસિંહ ગોહિલ, તથા પૂર્વ પ્રદેશ પ્રમુખશ્રી સિધ્ધાર્થભાઈ પટેલે અંતિમ દર્શન કરીને પુષ્પાંજલી – સ્મરણાંજલી અર્પણ કરી હતી.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note