“પ્રિયદર્શીની તુઝે સલામ” મહિલા સંમેલન

દેશના લોખંડી મહીલા અને પૂર્વ વડાપ્રધાન ઈન્દીરા ગાંધીજીની પુણ્યતિથી ૩૧મી ઓક્ટોબરે છે. ત્યારે ઈન્દીરા ગાંધીજીના જીવનમાંથી પ્રેરણા મળી રહે તેવા ઉદ્દેશ્ય સાથે ગુજરાત પ્રદેશ મહીલા કોંગ્રેસ દ્વારા ‘પ્રિયદર્શીની તુજે સલામ’ નામે મહિલા સંમેલનનુ આયોજન કરવામાં આવ્યું હતું