પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીની સહીનો અને સત્તાવાર લેટરહેડનો દુરપયોગ કરી ખોટી યાદી પ્રસિધ્ધ કરનાર સામે ફરિયાદ : 20-11-2017

  • કોંગ્રેસ પક્ષના પ્રમુખશ્રીની સહીનો તથા સત્તવાર લેટરહેડ દુરપયોગ કરી ગુજરાત વિધાનસભા – ૨૦૧૭ ની ચૂંટણીના ઉમેદવારોની યાદી સોશિયલ મીડીયા દ્વારા પ્રસિધ્ધ કરનાર સામે ચૂંટણી પંચ અને પોલીસ કમિશ્નર, અમદાવાદને લેખિત ફરિયાદ
  • ગુનો આચરનાર સામે ગંભીર ગુનો દાખલ કરી કડક પગલાં ભરવા માંગ.

તા. ૧૯/૧૧/૨૦૧૭ ના રોજ રાત્રિના સમયે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીની સહીનો અને સત્તાવાર લેટરહેડનો દુરપયોગ કરનાર સામે કાયદાકીય પગલાં ભરવાની માંગ સાથે લેખિત ફરિયાદ કરતાં કોંગ્રેસ પક્ષના ચૂંટણી સંકલન સમિતિના અધ્યક્ષ શ્રી બાલુભાઈ પટેલે

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note