પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીના જન્મદિવસ : 25-11-2016

“નવસર્જન ગુજરાત” ના પ્રણેતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના માનનીય પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીના જન્મદિવસે ગુજરાત કોંગ્રેસ પરિવારના તમામ કાર્યકરો-આગેવાનો અને શુભેચ્છકો સાથે આવતી કાલે  બપોરે ૨-૦૦ થી    ૪-૦૦ કલાકે રાજીવ ગાંધી ભવન ખાતે શુભેચ્છા મુલાકાત આપશે.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note