પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના ખેડૂતો માટે “ખેડૂત ફસાજા વીમા યોજના : 06-10-2022
પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના ખેડૂતો માટે “ખેડૂત ફસાજા વીમા યોજના બની ગઈ છે. પાક વીમાનાં પ્રીમિયમનાં કરોડો રૂપિયા લીધા બાદ મળવાપાત્ર રકમ આપવામાં ઠાગાથૈયા કરતી ભાજપ સરકાર પર આકરા પ્રહાર કરતા ગુજરાત પ્રદેશ કિસાન સેલના ચેરમેનશ્રી પાલભાઈ આંબલીયાએ જણાવ્યું હતું કે, ખેડૂતોના હક્ક અને અધિકાર એવા પાક વિમો આપવામાં આનાકાની કરતી ભાજપ સરકાર પર નામદાર હાઈકોર્ટે ફટકાર લગાવતા કહ્યું છે કે, ‘સરકારમાં કોમનસેન્સ નથી અથવા તો બીજી દુનિયામાં જીવે છે’.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો