પ્રદેશ પ્રવક્તા અને મીડીયા પેનાલીસ્ટની બેઠક યોજવામાં આવી. : 06-02-2023
- રાજીવ ગાંધી ભવન ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ આદરણીય શ્રી જગદીશ ઠાકોર તથા વરિષ્ઠ આગેવાનશ્રી જયનારાયણ વ્યાસની ઉપસ્થિતીમાં પ્રદેશ પ્રવક્તા અને મીડીયા પેનાલીસ્ટની બેઠક યોજવામાં આવી.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ આદરણીયશ્રી જગદીશ ઠાકોર તથા વિધાનસભા કોંગ્રેસપક્ષના નેતાશ્રી અમિત ચાવડાની ઉપસ્થિતીમાં તા. ૬-૨-૨૦૨૩ સોમવારના રોજ બપોરે ૪-૦૦ કલાકે પક્ષ દ્વારા આયોજીત આગામી કાર્યક્રમો અને મીડીયાને લગતા મુદ્દાઓ બાબતે ચર્ચા કરવા અમદાવાદ શહેરમાં રહેતા પ્રવક્તાશ્રી / મીડીયા પેનાલીસ્ટશ્રીઓની વિશેષ બેઠકનું આયોજન કરવામાં કરેલ
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો