પ્રદેશ પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી પ્રવાસ કાર્યક્રમ : 16-06-2017
આગમી વિધાનસભા-૨૦૧૭ ની ચૂંટણી અંતર્ગત ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી ભરતસિંહ સોલંકી તા. ૧૯મી જૂન થી ૨૧મી જૂન એમ ત્રણ દિવસ માટે દાહોદ, પંચમહાલ અને મહીસાગર જીલ્લામાં આવતી વિધાનસભા મતવિસ્તારના નિરીક્ષકશ્રી, પ્રદેશ ડેલીગેટશ્રીઓ, જીલ્લા નિરીક્ષકશ્રીઓ, જીલ્લા સમિતિના પદાધિકારીશ્રીઓ, જીલ્લા અને તાલુકા પંચાયતના ચૂંટાયેલા સભ્યશ્રીઓ, નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યશ્રીઓ, તાલુકા/શહેર પ્રમુખશ્રીઓ, જે તે વિધાનસભામાં આવતા પ્રદેશ અગ્રણીશ્રીઓ તેમજ સ્થાનિક કક્ષાના કોંગ્રેસ અગ્રણીશ્રીઓ અને વિવિધ ક્ષેત્રના આગેવાનો સાથે લોકસંપર્ક બેઠક કરશે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો