પ્રદેશ કોંગ્રેસનું પ્રતિનિધી મંડળ ગુજરાત ચૂંટણી આયોગના મુખ્ય ચૂંટણી અધિકારીશ્રી સ્વેઈનને રજૂઆત : 21-09-2017

ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણીમાં VVPAT  ના અમલ સંદર્ભે ગુજરાત પ્રદેશ કોંગ્રેસનું પ્રતિનિધી મંડળ ગુજરાત ચૂંટણી આયોગના મુખ્ય ચૂંટણી અધિકારીશ્રી સ્વેઈનને આજ રોજ તા. ૨૧/૦૯/૨૦૧૭ ના રોજ ગાંધીનગર ખાતે મળી રજૂઆત કરી હતી. સમગ્ર દેશમાં રાજકીય પક્ષો, તજજ્ઞો, મતદારોએ વારંવાર કેન્દ્રીય ચૂંટણી પંચને રજૂઆત કરી છે કે, ચૂંટણીમાં EVM સાથે VVPAT નો ઉપયોગ કરવામાં આવે. જેથી ચૂંટણી પારદર્શક બની શકે અને  EVM માં થતાં ગોટાળા – ગડબડી અટકાવી શકાય.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note

Election Process