‘‘પ્રદૂષણ ઘટાડવાના હેતુથી સરકાર સ્ક્રેપ વિહિકલ પોલીસી લાવી છે. : 13-08-2021
‘‘પ્રદૂષણ ઘટાડવાના હેતુથી સરકાર સ્ક્રેપ વિહિકલ પોલીસી લાવી છે. પ્રથમ દ્રષ્ટિએ ખુબ જ સરસ લાગે તેવી આ વાત છે. પરંતુ સૌથી વધારે પ્રદૂષણ તો ખાડા ટેકરાવાળા રસ્તા અને ધુળીયા રસ્તાઓ ના લીધે થાય છે.’’ ત્યારે જળ-વાયુ પ્રદૂષણ ઘટાડવામાં નીતિ – નિયત વિનાની ભ્રષ્ટ ભાજપ સરકાર સીધી જવાબદાર છે. જળ-વાયુ પ્રદૂષણ ઘટાડવા માટે સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન કરવા માટે સ્ક્રેપ પોલીસી ખૂબ જ જરૂરી છે પરંતુ, આર્થિક રીતે નબળા, સામાન્ય અને મધ્યમવર્ગના લોકોને મુશ્કેલી ના પડે તે પ્રમાણેની યોગ્ય સબસીડી આપ્યા પછી જ આ નીતિ અમલી બને તેવી માંગ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડૉ. મનિષ દોશી
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો