પ્રદુષણ ફેલાવતા ઉદ્યોગો માટે રેડ કાર્પેટ પાથરી રહ્યાં : 27-11-2016
વાપી, અકંલેશ્વર, વટવા સહિત વિસ્તારને ક્રિટીકલ ઝોનમાંથી ઉઠાવી લેવાના નિર્ણય હકીકતમાં ભાજપ સરકાર-મોદી સરકારની “ધનસંગ્રહ યોજના” અને “ઋણઅદા યોજના” ના ભાગરૂપે હોવાનો આક્ષેપ કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, જળ, વાયુ પરિવર્તન – ક્લાઈમેટ ચેન્જ ના નામે મોટી મોટી વાતો કરનાર મોદી સરકાર વિકાસના નામે માનવજીંદગી માટે મુશ્કેલરૂપ – પડકાર રૂપ ભારે માત્રામાં પ્રદુષણ ફેલાવતા ઉદ્યોગો માટે રેડ કાર્પેટ પાથરી રહ્યાં છે
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો