પ્રથમ તબક્કાના મતદાન માટે કોંગ્રેસ પક્ષના ધારાસભ્યશ્રીઓ તેમજ કોંગ્રેસ પક્ષના પદાધિકારીઓ : 30-11-2022

ગુજરાતમાં યોજાનાર વિધાનસભા ચૂંટણીમાં “પરિવર્તન સંકલ્પ” સાથે કોંગ્રેસ પક્ષ 125 થી વધુ બેઠક સાથે જવલંત વિજય મેળવવા તરફ આગળ વધી રહી છે ત્યારે આવતી કાલના પ્રથમ તબક્કાના મતદાન માટે કોંગ્રેસ પક્ષના ધારાસભ્યશ્રીઓ તેમજ કોંગ્રેસ પક્ષના પદાધિકારીઓ પોતાનો મતાધિકારનો ઉપયોગ કરશે. તેની વિગત નીચે મુજબ છે.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

HB PRESSNOTE_30-11-2022