પ્રજાના ટેક્ષના – સરકારી તિજોરીના કરોડો રૂપિયાના ખર્ચે ઉભી થયેલ : 16-03-2022
પ્રજાના ટેક્ષના – સરકારી તિજોરીના કરોડો રૂપિયાના ખર્ચે ઉભી થયેલ ફોરેન્સીક સાયન્સ યુનિવર્સિટી (NFSU), આઈ.આઈ.ટી. રામ (IITRAM), પી.ડી.ઈ.યુ. (PDEU) માં મોટા પાયે અનિયમીતતા, ગેરવહિવટ, મનસ્વી નિમણુંકો કરનાર સત્તાધીશો સામે પ્રધાનમંત્રીશ્રી, મુખ્યમંત્રીશ્રી સહિતના પદાધિકારીઓને વિસ્તૃત રજુઆત કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા અને શિક્ષણવિદ ડૉ. મનિષ દોશી
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો