પૂ. મહાત્મા ગાંધી તથા સ્વ. લાલ બહાદુર શાસ્ત્રીની જન્મ જયંતિ નિમિત્તે પુષ્પાંજલી
Home / સમાચાર / પૂ. મહાત્મા ગાંધી તથા સ્વ. લાલ બહાદુર શાસ્ત્રીની જન્મ જયંતિ નિમિત્તે પુષ્પાંજલી
તારીખ ૨જી ઓક્ટોબર, ૨૦૧૭ના રોજ રાજીવ ગાંધી ભવન ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીએ પૂજ્ય રાષ્ટ્રપિતા ગાંધી બાપુ અને ભૂતપૂર્વ વડાપ્રધાન સ્વ. લાલ બહાદુર શાસ્ત્રીને પુષ્પાંજલિ અર્પણ કરી શ્રધ્ધાજંલી પાઠવી હતી.