પૂ.મહાત્મા ગાંધીની જન્મજયંતિ નિમિતે “જન સંપર્ક અભિયાન”ની શરૂઆત : 02-10-2018
- રાજ્યના ૩૩ જીલ્લા અને ૮ મહાનગરોમાં કોંગ્રેસ પક્ષ દ્વારા પૂજ્ય મહાત્મા ગાંધીની જન્મજયંતિ ૨ ઓક્ટોબરથી શરૂ કરવામાં આવેલ “જન સંપર્ક અભિયાન”તા.૧૯/૧૧/૨૦૧૮ સુધી વિવિધ ગામ અને શહેરી વિસ્તારમાં વોર્ડ કક્ષાએ કવાયત હાથ ધરશે
- કોંગ્રેસ પક્ષની સિદ્ધિઓ અને કેન્દ્ર–રાજ્યની ભાજપ સરકારની જનવિરોધી નીતિ, ભ્રષ્ટાચાર ના મુદ્દાઓને લોકો સમક્ષ રજુ કરાશે
- “જન સંપર્ક અભિયાન”માં અમદાવાદ ખાતે શ્રી અમીત ચાવડા અને રાજકોટ ખાતે શ્રી પરેશ ધાનાણીએ જુદા જુદા વિસ્તારોમાં નાગરિકો સાથે વાર્તાલાપ કર્યો
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો