પૂ. મહાત્મા ગાંધીજીના પૌત્ર શ્રી કનુભાઈ ગાંધીનું બિમારી બાદ થયેલ નિધન : 08-11-2016
પૂ. મહાત્મા ગાંધીજીના પૌત્ર શ્રી કનુભાઈ ગાંધીનું બિમારી બાદ થયેલ નિધન અંગે ઘેરા શોકની લાગણી વ્યક્ત કરતાં અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના અધ્યક્ષા શ્રીમતી સોનિયા ગાંધીના રાજકીય સચિવશ્રી અહમદ પટેલે જણાવ્યું હતું કે, શ્રી કનુભાઈ ગાંધીએ વર્ષો સુધી વિજ્ઞાન ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી કરી હતી. જીંદગીના અંતિમ દિવસોમાં નાજૂક તબિયતથી તેઓને હોસ્પિટલમાં લાંબા સમયથી દાખલ કરવામાં હતા. તેમના નિધનથી ગાંધી વિચાર સાથે વૈજ્ઞાનિક અભિગમ ધરાવતા વ્યક્તિ ગુમાવ્યા છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો