પૂર્વ વડાપ્રધાનશ્રી ડૉ. મનમોહનસિંઘજીનો વાર્તાલાપ : 06-11-2017
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા “નવસર્જન ગુજરાત” વર્તમાન આર્થિક પરિસ્થિતી પર ભારતના પૂર્વ પ્રધાનમંત્રી અને આતંરરાષ્ટ્રીય ખ્યાતનામ અર્થશાસ્ત્રી ડૉ. મનમોહનસિંઘજીનો વાર્તાલાપ યોજવામાં આવ્યો છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો