પૂર્વ વડાપ્રધાનશ્રી અટલ બિહારી બાજપાઈજીના દુઃખદ અવસાન અંગે શ્રદ્ધાંજલિ : 16-08-2018

દેશના પૂર્વ વડાપ્રધાનશ્રી અટલ બિહારી બાજપાઈજીના દુઃખદ અવસાન અંગે શ્રદ્ધાંજલિ આપતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમીતભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે, સદીના શાલીન નેતાના દુઃખદ અવસાનના સમાચાર સાંભળી ખૂબ જ દુઃખ થયું છે. સંવેદન પુરૂષ શ્રી અટલ બિહારી બાજપાઈજીના અવસાનથી રાજધર્મ નિભાવનાર પિતામહનું અવસાન થયું છે. અટલના નામથી પ્રખ્યાત લોકશાહીના રખેવાળ અટલ બિહારી બાજપાઈજીના અવસાનથી ભારત દેશની રાજનીતિનો અતુટ સેતુ તૂટી ગયો છે.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note