પૂર્વ મેયરશ્રી, જીલ્લા/તાલુકા સદસ્ય, સરપંચશ્રીઓ કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો : 14-08-2018
એ.આઈ.સી.સી.ના મહાસચિવ અને ગુજરાતના પ્રભારીશ્રી રાજીવ સાતવજી (સાંસદ) અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમીતભાઈ ચાવડાએ રાજીવ ગાંધી ભવન, અમદાવાદ ખાતે સંયુક્ત પત્રકાર પરિષદને સંબોધન કરતાં જણાવ્યું હતું કે, ભાજપ સરકારમાં સમાજના તમામ વર્ગોની અવગણના કરી રહી છે. વારંવાર ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા વિવિધ ક્ષેત્રે અન્યાય કરવાની ભાજપની નીતિથી ત્રાસી આજે પૂર્વ સંસદીય સચિવશ્રી, પૂર્વ મેયરશ્રી, જીલ્લા/તાલુકા સદસ્ય, સરપંચશ્રીઓ કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો