પૂર્વ પોલીસ કમિશ્નર શ્રી જશપાલસિંહને શ્રધ્ધાંસુમન : 20-02-2017
પૂર્વ પોલીસ કમિશ્નર શ્રી જશપાલસિંહને શ્રધ્ધાંસુમન પાઠવતા અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના અધ્યક્ષા શ્રીમતી સોનિયા ગાંધીના રાજકીય સચિવશ્રી અહેમદભાઈ પટેલે જણાવ્યું હતું કે, પોલીસ અધિકારી તરીકે લોકપ્રિય રહેનાર શ્રી જસપાલસિંગ વડોદરા મહાનગર સેવા સદનના પૂર્વ મેયર અને ગુજરાત રાજ્યના પૂર્વ મંત્રી તરીકે સેવા આપી હતી. તેમના નિધનથી ગુજરાતે ઉચ્ચ, નિષ્ઠાવાન પોલીસ અધિકારી અને જાહેર જીવનના એક અગ્રણી ગુમાવ્યા છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો