પૂજ્ય મહાત્મા ગાંધીની ૧૫૦મી જન્મ જયંતી ઉજવણી નિમિત્તે ગાંધી સંદેશ યાત્રા : 24-09-2019

  • પૂજ્ય મહાત્મા ગાંધીની ૧૫૦મી જન્મ જયંતી ઉજવણી નિમિત્તે કોંગ્રેસ પક્ષ દ્વારા તા. ૨૭ સપ્ટેમ્બરથી ૨જી ઓક્ટોબર સુધી ગાંધી સંદેશ યાત્રા યોજાશે.
  • દાંડી થી સાબરમતી સુધીની ૩૬૮ કિ.મી. ‘ગાંધી સંદેશ યાત્રા’નું નેતૃત્વ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમીત ચાવડા કરશે.
  • પોરબંદર થી સાબરમતી સુધીની ૪૧૨ કિ.મી. ‘ગાંધી સંદેશ યાત્રા’નું નેતૃત્વ ગુજરાત વિધાનસભા કોંગ્રેસપક્ષના નેતાશ્રી પરેશ ધાનાણી કરશે.
  • ૨જી ઓક્ટોબરે ‘ગાંધી સંદેશ યાત્રા’ નિમિત્તે ૮ કિ.મી. ની પદયાત્રા કોચરબ આશ્રમથી સાબરમતી યાત્રા યોજાશે.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note

Gandhi Sandesh Yatra