પાટીદાર સમાજન અનામત આંદોલન – શ્રી સિધ્ધાર્થભાઈ પટેલ : 20-02-2016

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રદેશ પ્રમુખશ્રી સિધ્ધાર્થભાઈ પટેલ જણાવ્યું હતું કે, પાટીદાર સમાજની અનામતની માંગણીના સંદર્ભમાં કોંગ્રેસ પક્ષે ઘણા સમય અગાઉ પોતાની નિતિ સ્પષ્ટ કરી દીધી છે. જે સમાજોને અનામતનો લાભ નથી મળ્યો તેવા સમાજના આર્થિક રીતે નબળા લોકોને પણ વિકાસની તક મળવી જોઈએ અને તે ર્દષ્ટીએ આર્થિક માપદંડના આધારે શિક્ષણ અને નોકરીમાં ૨૦ટકા સુધીની અલાયદી અનામતની તરફેણ કોંગ્રેસ પક્ષે કરી છે અને તે કોંગ્રેસ પક્ષની નિતી વિષયક સ્વીકૃતિની જાહેરાત પક્ષના રાષ્ટ્રીય મહામંત્રી દ્વારા અગાઉ કરી દેવામાં આવી છે.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note