પાટનગરમાં સમસ્યાનાં જંગલનાં બદલે મંગલમય વિકાસ કરોઃ કોંગ્રેસ

  • ગાંધીનગરને થયાં ૫૩…
  • પાટનગરમાં સમસ્યાનાં જંગલનાં બદલે મંગલમય વિકાસ કરોઃ કોંગ્રેસ
  • સચિવાલયમાં બ્યૂરોક્રસીની નિવૃત્તિ પહેલાં નવી ભરતી કરી અનુભવનો લાભ અપાવોઃ સરકાર નવો દ્રષ્ટિકોણ અપનાવેઃ ડૉ. હિમાંશુ પટેલ

ગાંધીનગરનો ૫૩ (ત્રેપન) માં વર્ષમાં પ્રવેશ પાટનગરનાં નગરજનો માટે વનવાસ બની નહીં રહેતાં જંગલમાં મંગલ સર્જાય તેવો દ્રષ્ટિકોણ અને વહીવટીય અભિગમ રાખવા રાજ્ય સરકારને અપીલ કરતાં કોંગ્રેસનાં પ્રદેશ પ્રવકતા ડૉ. હિમાંશુ પટેલે જણાવ્યું છે કે, આગામી ત્રણ વર્ષમાં સચિવાલયનો લગભગ તમામ સ્ટાફ નિવૃત્ત થઈ જવાનો છે ત્યારે આ સિનિયરોનાં અનુભવ અને સુઝબુઝ હેઠળ નવું – તાજું બ્યુરોક્રેટ્સ સક્ષમ બને તે માટે તમામ વિભાગોમાં ભરતી પ્રક્રિયા એક ઝૂંબેશ સ્વરૂપે હાથ ધરવી જોઈએ.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note