પાટનગરને સ્માર્ટ સિટી બનાવવા મતદારોએ સ્માર્ટ બનવું : 11-04-2016

  • પાટનગરને સ્માર્ટ સિટી બનાવવા મતદારોએ સ્માર્ટ બનવું પડશે
  • ગાંધીનગરને વાયફાઈ સિટી બનાવવાની ચૂંટણીલક્ષી જાહેરાત કરનાર ભાજપની બેજવાબદાર નીતિ સામે વેપારીઓમાં ઉગ્ર રોષ

ગુજરાત રાજ્યના પાટનગરને વાયફાઈ સિટી બનાવવાની ચૂંટણીલક્ષી જાહેરાત કરનાર ભાજપે છેલ્લા પાંચ વર્ષમાં ગાંધીનગરની હાલત એક પાટનગરને છાજે તેવી રહેવા દીધી નહીં હોવાનું જણાવતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા ડૉ. હિમાંશુ પટેલે પાટનગરને સાચા અર્થમાં સ્માર્ટ સિટી બનાવવા માટે પ્રજાને સ્માર્ટ બની કોંગ્રેસ તરફી ભારે મતદાન કરવા અપીલ કરી છે.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note