પાકિસ્તાનને લવલેટર લખવાનું બંધ કરો, તેવી મોટી મોટી વાત : 31-12-2018

  • પાકિસ્તાનને લવલેટર લખવાનું બંધ કરો, તેવી મોટી મોટી વાત ચૂંટણી પ્રચારમાં કહેનાર સત્તામાં આવતાની સાથે જ ભાજપ સરકાર આતંકવાદને પોષનાર પાકિસ્તાન માટે રેડ કાર્પેટ પાથરી રહ્યું છે
  • પાકિસ્તાન સામે આંખથી આંખ મિલાવી, લાલ આંખ દેખાડવાની વાત કરનાર ભાજપ સરકાર આંખની સાથોસાથ માંથું પણ ઝુકાવી રહ્યું છે
  • દેશની અને રાજ્યની જનતાની લાગણીઓ ઉશ્કેરી અને સત્તા મેળવ્યા બાદ વગર આમંત્રણે વેજીટેબલ બિરિયાની ખાવા પહોચી જવાનો પ્રયોગ ભાજપ-મોદી સરકારના ચાલ-ચલન-ચારિત્ર્ય અને ચહેરો ખુલ્લો પડી રહ્યો છે

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note