પત્રકાર પરિષદ
પૂર્વ કેન્દ્રીય મંત્રી અને અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિ ના રાષ્ટ્રીય પ્રવક્તા શ્રી મનિષ તિવારીજી તા. ૦૧-૦૬-૨૦૧૭ ને ગુરૂવાર બપોરે ૧૨-૦૦ કલાકે, “રાજીવ ગાંધી ભવન” ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ, અમદાવાદ ખાતે પત્રકાર પરિષદને સંબોધન કરશે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વપ્રમુખશ્રી સિધ્ધાર્થભાઈ પટેલ પત્રકાર પરિષદમાં ઉપસ્થિત રહેશે.
પ્રેસનોટ જોવા માટે અહી કિલક કરો