પત્રકાર પરિષદ નિમંત્રણ 30-09-2015

કોંગ્રેસ પક્ષ દ્વારા ચાર દિવસની વિચાર વિમર્શ બેઠકની ફળશ્રુતિ અંગે અને રાજ્યની ભાજપ સરકાર અણઘડ આયોજન, બિન આવડત, આર્થિક ક્ષેત્રે નિષ્ફળતા, કાયદો-વ્યવસ્થા સહિતના પ્રજાલક્ષી મુદ્દાઓ અંગે કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય મહામંત્રી અને ગુજરાતના પ્રભારી શ્રી ગુરૂદાસ કામતજી, પ્રદેશ પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી, વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી શંકરસિંહ વાઘેલા સહિતના આગેવાનો સયુંક્ત પત્રકાર પરિષદને સંબોધન કરશે.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note