પત્રકાર પરિષદ નિમંત્રણ

૧૦મી મે, ૨૦૧૭ બુધવારના રોજ મ્યુનિસિપલ કોર્પોરેશન ઓડીટોરીયમ, રાજપથ ક્લબની પાછળ, એસ.જી. હાઈવે, અમદાવાદ ખાતે મળનાર ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિની વિસ્તૃત કારોબારી બેઠકના વિઝ્યુલ માટે  ઈલેક્ટ્રોનિક મીડીયાએ ૧૧-૦૦ કલાકે પધારવા હાર્દિક નિમંત્રણ છે. 
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો