પત્રકાર પરિષદને સંબોધતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખશ્રી અર્જુન મોઢવાડિયા : 04-12-2022
કોંગ્રેસ OBCના CM અને 3 ડેપ્યુટી CM મામલે સ્પષ્ટ છે. ગરીબ-વંચિત-આદિવાસી સમુદાયને ન્યાય આપી તેઓની મૂળભૂત માગણીઓ પૂરી કરવા કોંગ્રેસ વચનબધ્ધ છેઃ શ્રી અર્જુન મોઢવાડીયા
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પોલીસ ખાતાના ભાજપ સમર્પીત અધિકારીઓને ચેતવણી આપે છે, પોલીસ અને પ્રશાસન ભાજપનું નહીં પરંતુ ભારતની સર્વોચ્ચ સ્વાયત સંસ્થા એવી ચૂંટણી પંચની દેખરેખ નીચે કામ કરી રહ્યા છો. ગુજરાત પોલીસના અધિકારીઓ ભાજપના નહિ ચૂંટણી પંચના તાબા હેઠળના અધિકારીઓ છે અને સંવિધાન, ચૂંટણી પંચ અને કાયદા પ્રત્યે ઉત્તરદાયિત્વ ધરાવે છે: શ્રી અર્જુન મોઢવાડીયા
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો