ગુજરાતમાં તમામ સમુદાયના લોકોને શાંતિ અને સદભાવ જાળવવા અપીલ કરતાં અહમદભાઈ પટેલ : 26-08-2015
અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષા શ્રીમતી સોનિયા ગાંધીના રાજકીય સચિવ અને સાંસદશ્રી અહમદભાઈ પટેલે ગુજરાતમાં તમામ સમુદાયના લોકોને શાંતિ અને સદભાવ જાળવવા અપીલ કરી છે અને આશા વ્યકત કરી છે કે, રાજ્ય સરકાર કાયદો-વ્યવસ્થાની સ્થિતિ કાબુમાં લેવા માટે સત્વરે પગલાં ભરે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો
Press Note