પક્ષના આદેશ (વ્હીપ) વિરૂધ્ધ મતદાન કરનાર 14 ધારાસભ્યોને તાત્કાલિક અસરથી કોંગ્રેસ પક્ષમાંથી છ વર્ષ માટે બરતરફ : 09-08-2017
- પક્ષના આદેશ (વ્હીપ) વિરૂધ્ધ મતદાન કરનાર આઠ ધારાસભ્યોને તાત્કાલિક અસરથી કોંગ્રેસ પક્ષમાંથી છ વર્ષ માટે બરતરફ.
ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નિશાન પર ચૂંટાયેલા ધારાસભ્ય હોવાથી તા.૦૮/૦૮/૨૦૧૭ ના રોજ રાજ્યસભાની ચૂંટણી સમયે કોંગ્રેસ પક્ષના ઉમેદવારશ્રી અહમદભાઈ પટેલની તરફેણમાં મત આપવાના આદેશ (વ્હીપ) આપેલો હોવા છતાં ધારાસભ્યો દ્વારા આદેશ (વ્હીપ) વિરુદ્ધ ભાજપના ઉમેદવારને મત આપેલો હોઈ તાત્કાલિક અસરથી કોંગ્રેસ પક્ષમાંથી આ આંઠ ધારાસભ્યોને છ વર્ષ માટે બરતરફ કરવામાં આવે છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો