પંડિત જવાહરલાલ નહેરૂના જન્મદિન
દેશના પ્રથમ પ્રધાનમંત્રી આધુનિક ભારતના સ્વપ્ન ર્દષ્ટાં પંડિત જવાહરલાલ નહેરૂના જન્મદિન નિમિત્તે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી, વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી શંકરસિંહ વાઘેલાએ શ્રધ્ધાંજલી-સ્મરાંજલી અર્પીને પંડિત જવાહરલાલ નહેરૂના ભારત નિર્માણના યોગદાનને યાદ કર્યું હતું સાથો સાથ નવી પેઢી ખાસ કરીને યુવાનો “ભારત એક ખોજ” પુસ્તકનું વાંચન કરીને ભારતના આઝાદી જંગ, અમૂલ્ય ભારત વિશેની વાતો, અમૂલ્ય ભારત વિશેના વિવિધ પ્રકારના પંડિત જવાહરલાલ નેહરૂના વિચારો જાણીને માર્ગદર્શન મેળવે.