“પંચાયત થી પાર્લામેન્ટ તક” : 13-06-2017
અમદાવાદ “રાજીવ ગાંધી ભવન” ખાતે ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ સમિતિ દ્વારા “પંચાયત થી પાર્લામેન્ટ તક” મહિલાઓને ૩૩% અનામતની માંગ સાથે ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી સોનલબેન પટેલ, એ.આઈ.સી.સી. પ્રભારી શ્રીમતી વર્ષાબેન ગાયકવાડ, ઓલ ઇન્ડિયા મહિલા કોંગ્રેસના મહામંત્રી શોભના શાહ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખશ્રી મૌલીન વૈષ્ણવ, ધારાસભ્યશ્રી કામિનીબા રાઠોડ, શ્રી શૈલેશ પરમાર, શ્રી અનિલભાઈ જોષીયારા, શ્રી બળદેવજી ઠાકોર, શ્રી જગદીશભાઈ ઠાકોર, ઇન્દ્રવિજયસિંહ, નીશીત વ્યાસ, અશોક પંજાબી, બાલુભાઈ પટેલ સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં અમદાવાદ શહેર મહિલા કોંગ્રેસના પ્રમુખ મંજુલા ભારદ્વાજ દ્વારા સહી ઝુંબેશના કરાયેલ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં બહેનોએ ભાગ લીધો હતો.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો