નોટ બંધીને પરિણામે મુશ્કેલીમાં મુકાયેલા ખેડૂતો માટે માત્ર ૬૦ દિવસનુ વ્યાજ માફ કરવાની જાહેરાતએ ભારતના ખેડૂતોની ક્રૂર મજાક છે. ? 02/01/2017
વડાપ્રધાને નવા વર્ષની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્ર જોગ જે સંબોધન કરેલ તેમાં ખેડૂતોને ૬૦ દિવસનું વ્યાજ સરકાર ભોગવશે તેવી જાહેરાત નોટબંધીને કારણે ખેડૂતોએ લીધેલ લોન પર ૬૦ દિવસનુ વ્યાજ સરકાર ભોગવશે તે જાહેરાત ખેડૂતોની મશ્કરીરૂપ અને માત્રને માત્ર ખેડૂતોની બનાવટ જેવી છે. તેવુ એક નિવેદન ધારાસભ્યશ્રી અને પ્રદેશ કોંગ્રેસના ઉપપ્રમુખશ્રી રાઘવજીભાઈ પટેલ દ્વારા કરવામાં આવેલ છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો