નોટબંધી સામે રાજ્યના ૩૩ જીલ્લા અને ૮ મહાનગરોમાં કોંગ્રેસ પક્ષ દ્વારા ધરણાનો કાર્યક્રમ: 13-11-2018
- નોટબંધી કરેલ ૯૯.૩% ચલણી નાણું ભારતીય રિઝર્વ બેંક પાસે પાછું આવી ગયા પછી કાળું નાણું ક્યાં છે? : શ્રી અમિત ચાવડા
- મોદી સરકારના અવિચારી નિર્ણયને લીધે કુટુંબની જીવનભરની બચત ગુમાવનાર મહિલાઓને સરકાર શું જવાબ આપો છો? : શ્રી અમિત ચાવડા
- આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રુડના ભાવો ઘટ્યાં છતાં, પેટ્રોલ-ડીઝલના ભાવમાં શા માટે ઘટાડો થતો નથી? : શ્રી જીતેન્દ્ર બઘેલજી
- નોટબંધીના અવિચારી પગલાથી ઉભી થયેલ આર્થિક કટોકટી સામે રાજ્યના ૩૩ જીલ્લા અને ૮ મહાનગરોમાં કોંગ્રેસ પક્ષ દ્વારા ધરણાનો કાર્યક્રમ યોજાયો
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો