નોટબંધી પછી દેશમાં નકલી નોટો બજારમાં સતત વધી : 25-08-2022
- વર્ષ ૨૦૧૬થી વર્ષ ૨૦૨૦ પાંચ વર્ષમાં ગુજરાતમાં કુલ ૧૨,૨૪,૨૩,૩૦૦ ના મૂલ્યની નકલી નોટો પકડાઈ જે ગંભિર અને ચિંતાનો વિષય છતાં ભાજપા સરકાર મૌન
- છેલ્લા પાંચ વર્ષમાં રૂ. ૨૦૦૦/- ની પકડાયેલી નકલી નોટોનો પ્રમાણ ૧૦૭ ગણાનો વધારો નોંધાયો છે. સમગ્ર દેશમાંથી સૌથી વધુ નકલી નોટો ગુજરાતમાંથી પકડાઈ છે.નકલી નોટોનો કારોબાર કોના આર્શીવાદથી ?
નોટબંધી પછી દેશમાં નકલી નોટો બજારમાં સતત વધી રહી છે. વર્ષ ૨૦૧૬થી વર્ષ ૨૦૨૦ પાંચ વર્ષમાં ગુજરાતમાં સાડા બાર કરોડની રૂ. ૨૦૦૦/-, રૂ. ૧૦૦/- અને રૂ. ૨૦૦/-ની નકલી નોટો પકડાઈ જે ગંભિર અને ચિંતાનો વિષય છતાં ભાજપા સરકાર મૌન છે તેવો આક્ષેપ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડૉ. મનિષ દોશી
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો