નોટબંધી અને જીએસટી અમલીકરણમાં ગુંચવણોના લીધે દેશના વેપારીઓની પરેશાનીમાં ઉમેરો : 28-09-2018

  • દેશમાં છેલ્લા ચાર વર્ષમાં આર્થિક મોરચે નિષ્ફળ મોદી સરકારના પરિણામે દેશમાં પારાવાર આર્થિક મુશ્કેલી
  • નોટબંધી અને ત્યાર બાદ જીએસટી અમલીકરણમાં ગુંચવણોના લીધે દેશના નાના અને મધ્યમ વેપારીઓની પરેશાનીમાં ઉમેરો થયો
  • દેશમાં સતત મેન્યુફેક્ચરીંગમાં ઘટાડો, વીજની માંગમાં ઘટાડો, મોંઘવારીમાં સતત વધારો, ખરીદ ક્ષમતામાં ઘટાડો, ત્રણ માસની દ્રષ્ટિએ મૂડીરોકાણમાં ૩૮% નો ઘટાડો, એક્સ એવિએશન ઇન્વેસ્ટમેન્ટ ૧૪ વર્ષમાં સૌથી નીચે
  • દેશના નાગરીકો મોંઘવારીના મારથી પીસાઈ રહ્યા છે, બીજી બાજુ સાહેબે વિદેશ યાત્રા માટે ૧૪૮૫ કરોડ અને પ્રસિદ્ધિ માટે ૪૩૪૩ કરોડ રૂપિયા વેડફ્યા

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note