નાગરવેલ હનુમાન(અમદાવાદ) ખાતે આયોજિત રાવણ દહન કાર્યક્રમ
Home / સમાચાર / નાગરવેલ હનુમાન(અમદાવાદ) ખાતે આયોજિત રાવણ દહન કાર્યક્રમ
તારીખ ૩૦-૦૯-૨૦૧૭ના રોજ વિજ્યા દસમીના પર્વ પર અમદાવાદ શહેરના અમરાઈવાડી વિસ્તારના નાગરવેલ હનુમાન ખાતે રાવણ દહન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીએ રાવણ દહન કરીને સર્વે ભાઈ – બહેનોને વિજ્યા દશમીના પર્વની શુભેચ્છા પાઠવી હતી