નહીં તો ગુજરાતની મહિલાઓ કરશે ઉગ્ર આંદોલન : જેની ઠુમ્મર : 16-10-2022
- ભાજપ અને આમ આદમી પાર્ટી એટલે મોટાભાઈ અને નાનાભાઈ : જે.પી. અગ્રવાલ
- ભાજપની ભરોસાની ભેસે ભય,ભુખ અને ભ્રષ્ટાચારનો પાડો જણ્યો : દીપક બાબરીયા
- દૂધ,દહિં અને છાસની સાથે પરાઠા ઉપર પણ લગાવેલ જી.એસ.ટી. સરકાર પાછો ખેંચે,
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ રાજીવ ગાંધી ભવન ખાતે આયોજીત પત્રકાર પરિષદમાં પૂર્વ સાંસદ અને મધ્ય પ્રદેશ પ્રભારી આદરણીય શ્રી જે.પી. અગ્રવાલે સંબોધન કરતા જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર અને ગુજરાતની સરકાર ગરીબ અને મધ્યમવર્ગ લક્ષી નીતિઓ બનાવવામાં સંપૂર્ણ નિષ્ફળ રહી છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો