‘નવસર્જન યુવા રોજગાર અધિકાર’ : 12-09-2017

ગુજરાતના યુવાનોના હક અને અધિકાર માટે ‘નવસર્જન યુવા રોજગાર અધિકાર’ ની સાથે રાજ્યના યુવાનો માટે વિસ્તૃત રોજગાર નિતીની પત્રકાર પરિષદમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી, વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી મોહનસિંહ રાઠવા, એ.આઈ.સી.સી. ના મહામંત્રીશ્રી અશોક ગેહલોતજી, પૂર્વ પ્રમુખશ્રી સિધ્ધાર્થભાઈ પટેલ, રાષ્ટ્રીય પ્રવક્તા શ્રી શક્તિસિંહ ગોહિલ, એ.આઈ.સી.સી. મંત્રીશ્રી રાજીવ સાતવ, શ્રી જીતુભાઈ પટવારી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહીને નવસર્જન યુવા રોજગાર નિતીની જાહેરાત કરી હતી.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note