નવસર્જન યાત્રા ઉત્તર ગુજરાતના બીજા દિવસના પ્રવાસમાં કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ શ્રી રાહુલ ગાંધી : 12-11-2017

  • જીએસટી અને નોટબંધી નરેન્દ્ર મોદીની ભૂલઃ શ્રી રાહુલ ગાંધી
  • દેશના ૫-૧૦ સૌથી અમીર લોકોનું દેવું માફ કરી શકો છો, દિવસરાત પોતાનો પરસેવો પાડે છે, લોહી વહાવે છે તેનું દેવું માફ નથી કરતાઃ શ્રી રાહુલ ગાંધી
  • પૂરપીડિતોને ૫૦૦ કરોડનો વાયદો કર્યો પણ આપ્યા ભાજપના લોકોને: શ્રી રાહુલ ગાંધી
  • નવસર્જન યાત્રા ઉત્તર ગુજરાતના બીજા દિવસના પ્રવાસમાં કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ શ્રી રાહુલ ગાંધીનું ઠેર ઠેર લોકો ઉમળકાભેર સ્વાગત કર્યું.
  • નવસર્જન યાત્રા અન્વયે યોજાયેલ જાહેરસભામાં મોટી સંખ્યામાં યુવાનો, મહિલાઓ, ખેડૂતો સહિત નાગરિકો ઉમટી પડ્યાં.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note