નવસર્જન યાત્રા ઉત્તર ગુજરાતના પ્રથમ દિવસના પ્રવાસમાં કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ શ્રી રાહુલ ગાંધી : 11-11-2017

  • શ્રી રાહુલ ગાંધીએ સુપ્રસિધ્ધ અક્ષરધામમાં શ્રીજી બાપાના દર્શન કર્યા.
  • આજે પ્રાંતિજ, હિંમતનગર, ઇડર અને ખેડબ્રહ્મામાં સભા :
  • રાત્રે અંબાજીમાં માતાજીના દર્શન કરશે

અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી  ઉત્તર ગુજરાતના નવસર્જન ગુજરાત યાત્રાના ભાગરૂપે આજે સવારે અમદાવાદ એરપોર્ટ આવી પહોંચ્યા હતા સુપ્રસિધ્ધ અક્ષરધામમાં શ્રીજી બાપાના દર્શન કરીને નવસર્જન ગુજરાત યાત્રા ઉત્તર ગુજરાતની ચોથા તબક્કાની ચિલોડા ખાતે શ્રી રાહુલ ગાંધીનું કાર્યકર્તાઓ દ્વારા સ્વાગત કરાયું હતું. ચિલોડામાં શ્રી રાહુલ ગાંધીએ કાર્યકર્તાઓને સંબોધ્યા હતા.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note