નવસર્જન ગુજરાત” નું સ્વપ્ન સાકાર કરવા સંગઠનની મહત્વની બેઠક : 15-10-2017
નવસર્જન ગુજરાત” નું સ્વપ્ન સાકાર કરવા સંગઠનની મહત્વની બેઠક પ્રદેશ પ્રમુખ માનનીયશ્રી ભરતસિંહ સોલંકીના અધ્યક્ષસ્થાને રાખવામાં આવેલ છે. આ બેઠકમાં રાજ્યના પ્રભારી અને એ.આઈ.સી.સી.ના મહામંત્રી માનનીયશ્રી અશોક ગેહલોતજી માર્ગદર્શન આપશે તેમજ વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા માનનીયશ્રી મોહનસિંહ રાઠવા ઉપસ્થિત રહેશે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો