“નવસર્જન ગુજરાત આદિવાસી અધિકાર જનસભા” : 29-04-2017
ગુજરાત રાજ્યના “સ્થાપના દિન” “આંતરરાષ્ટ્રીય કામદાર દિવસ” તા.૧ લી મે, ૨૦૧૭ સોમવારના રોજ અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના આદરણીય ઉપાધ્યક્ષશ્રી રાહુલ ગાંધી “નવસર્જન ગુજરાત આદિવાસી અધિકાર જનસભા” બપોરે ૧-૦૦ વાગે ડેડીયાપાડા ખાતે સંબોધન કરશે. “નવસર્જન ગુજરાત આદિવાસી અધિકાર જનસભા” માં કોંગ્રેસ અધ્યક્ષા આદરણીય શ્રીમતી સોનિયા ગાંધીના રાજકીય સચિવ માન. શ્રી અહમદભાઈ પટેલ, એ.આઈ.સી.સી. ના મહામંત્રી, પૂર્વ રાજસ્થાનના મુખ્યમંત્રી અને ગુજરાતના પ્રભારી માન. શ્રી અશોક ગેહલોતજી, માન. પ્રદેશ પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી, વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા માન. શ્રી શંકરસિંહ વાઘેલા ખાસ ઉપસ્થિત રહેશે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો