નવરાત્રી પાર્ટી પ્લોટમાં મહિલાઓને નિઃશુલ્ક પ્રવેશ આપવા કોંગ્રેસની અપીલ : 29-09-2016
- નવરાત્રી પાર્ટી પ્લોટમાં મહિલાઓને નિઃશુલ્ક પ્રવેશ આપવા કોંગ્રેસની અપીલ
- ભાજપ અને પાર્ટી પ્લોટના આયોજકોએ ધર્મ-ગરબાના નામે વેપલો કરવાના બદલે મહિલા સુરક્ષાની સઘન વ્યવસ્થા કરવી જોઈએ – ડૉ. હિમાંશુ પટેલ
માઁ જગદંબાની ઉપાસનાના મહાપર્વ નવરાત્રી દરમિયાન રાજ્યભરમાં કાયદો અને વ્યવસ્થાનો ચુસ્તપણે અમલ કરી મહિલાઓને સઘન સુરક્ષા આપવાનું જણાવતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા ડૉ. હિમાંશુ પટેલે સમગ્ર રાજ્યમાં નવરાત્રીના પાર્ટી પ્લોટમાં શક્તિનું સ્વરૃપ સમાન દરેક મહિલોને ટિકિટ કે પાસ વિના નિઃશુલ્ક પ્રવેશ આપવા ભાજપ સરકાર અને આયોજકોને અપીલ કરી છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો