નવનિયુક્ત પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષશ્રી જગદીશ ઠાકોર ‘‘પદગ્રહણ સમારોહ’’ : 06-12-2021
- સમગ્ર રાજ્યમાંથી મોટી સંખ્યામાં પધારેલ સર્વ સમાજના હજારો કાર્યકરો જોમ-જુસ્સા સાથે નવનિયુક્ત પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષશ્રી જગદીશ ઠાકોર, વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી સુખરામભાઈ રાઠવાના ‘‘પદગ્રહણ સમારોહ’’માં ઉમટી પડ્યા
રાજીવ ગાંધી ભવન ખાતે સમગ્ર રાજ્યમાંથી મોટી સંખ્યામાં પધારેલ સર્વ સમાજના હજારો કાર્યકરો જોમ-જુસ્સા સાથે નવનિયુક્ત પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષશ્રી જગદીશ ઠાકોર, વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી સુખરામભાઈ રાઠવાના ‘‘પદગ્રહણ સમારોહ’’ ઉમટી પડ્યા હતા.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો