નવનિયુક્ત ચૂંટાયેલ એન.એસ.યુ.આઈ.ના પ્રદેશ પ્રમુખ સહીત : 21-03-2017

નવનિયુક્ત ચૂંટાયેલ એન.એસ.યુ.આઈ.ના પ્રદેશ પ્રમુખ સહીત પ્રદેશના પદાધિકારીઓ અને જીલ્લાના પ્રમુખશ્રી સહીત પદાધિકારીઓનો શપથ સમારોહ તારીખ ૨૨-૦૩-૨૦૧૭, બુધવારના રોજ બપોરે ૧૨:૦૦ કલાકે રાખેલ છે. જેમાં વિશેષ ઉપસ્થિત ગુજરાત પ્રદેશ પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી રહેશે. તથા એન.એસ.યુ.આઈ.ના રાષ્ટ્રીય પ્રમુખશ્રી અમ્રિતા ધવન પણ ઉપસ્થિત રહેશે. ત્યાર બાદ બપોરે ૦૧:૩૦ કલાકે એન.એસ.યુ.આઈ.ના રાષ્ટ્રીય પ્રમુખશ્રી અમ્રિતા ધવન પત્રકાર પરિષદને સંબોધન કરશે

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note